એક બોક્સમાં $10$ સારી અને $6$ ખામીવાળી વસ્તુઓ છે. તેમાંથી ગમે તે એક વસ્તુ પસંદ કરવામાં આવે તો તે સારી અથવા ખામીવાળી નીકળવાની સંભાવના કેટલી?

  • A

    $\frac{{24}}{{64}}$

  • B

    $\frac{{40}}{{64}}$

  • C

    $\frac{{49}}{{64}}$

  • D

    $\frac{{64}}{{64}}$

Similar Questions

એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો : $A :$ સંખ્યા $7$ કરતાં નાની છે.  $B :$ સંખ્યા $7$ કરતાં મોટી છે.  $C $: સંખ્યા $3$ નો ગુણક છે. $B \cup C$ શોધો

એક સિક્કો અને એક સમતોલ પાસો ઉછાળવાના પ્રયોગમાં સિક્કો છાપ અને પાસો $6$ દર્શાવે તેની સંભાવના …….. છે.

નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ઉછાળવામાં આવ્યો છે અને સિક્કા પર છાપ મળે ત્યારે પાસાને ફેંકવામાં આવે છે. 

ત્રણ સિક્કાને એક સાથે ઉછાળતા પ્રથમ છાપ દર્શાવે બીજો કાંટો દર્શાવે અને ત્રીજો છાપ દર્શાવે તેની સંભાવના શું થાય ?

એક પાસાને ફેકવાના પ્ર્યોગનો વિચાર કરીએ. એક અવિભાજય પૂર્ણાક મળે તેને ઘટના $A$ અને એક અયુગ્મ પૂર્ણાક પ્રાપ્ત થાય તેને ધટના $B$ તરીકે દર્શાવવામાં આવેલ છે. આપેલ ધટનાઓ $A$ નહિ મેળવો.