પત્તાના ઢગલામાંથી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરવામાં આવે છે. આ પત્તુ લાલ રંગનું અથવા રાણી હોવાની સંભાવના કેટલી છે ?
સારી રીતે ચીપેલાં $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ઘટનાઓ $E$ અને $F$ નિરપેક્ષ છે ?
$E :$ ‘પસંદ કરેલ પત્તે રાજા અથવા રાણી છે”. $F : $ ‘પસંદ કરેલ પતું રાણી અથવા ગુલામ છે”.
રમવાની $52$ પત્તાંની થોકડીમાંથી બે પત્તાં યાદચ્છિક રીતે પુરવણી વગર પસંદ કરવામાં આવે છે. બંને પત્તાં કાળા રંગનાં હોય તેની સંભાવના શોધો.
એક થેલામાં $4$ લાલ અને $3$ વાદળી દડા છે. બે દડા વારાફરતી લેવામાં આવે છે. જો બીજો દડો લઈએ તે પહેલા, પહેલો દડો મૂકવામાં આવે તો પહેલા બે દડા લાલ અને બીજા બે દડા વાદળી હોવાની સંભાવના કેટલી થાય ?
નિરપેક્ષ ઘટનાઓ $A$ અને $B$ માટે $P(A) = 0.3$ અને $P(B) = 0.4.$
$P(A \cap B)$ શોધો