પાસાઓની જોડને ફેંકવામાં આવે, તો પ્રત્યેક પાસાં પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના .......... છે.

  • A

    $\frac{1}{36}$

  • B

    $\frac{1}{3}$

  • C

    $\frac{1}{12}$

  • D

    $0$

Similar Questions

શબ્દ $\mathrm {'ASSASSINATION'}$ માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે એક સ્વર હોય તો પસંદ કરેલા અક્ષરની સંભાવના શોધો. 

ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો :

પરસ્પર નિવારક હોય પણ નિઃશેષ ન હોય તેવી ત્રણ ઘટનાઓ 

જો ગણ $S = \{1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10\}$ માંથી પુનરાવર્તન સિવાય એક પછી એક એમ બે સંખ્યાઓ પસંદ કરવામા આવે છે તો બન્ને સંખ્યાઓ માંથી ન્યુનતમ અને મહત્તમ સંખ્યાઓ અનુક્રમે  $3$ અને $4$ વડે વિભાજય થાય તેની સંભાવના મેળવો. 

ત્રણ વિર્ધાર્થીંઓ $A, B,$ અને $C$ ને ગણિતનો એક કોયડો આપવામાં આવે છે અને તેમની કોયડો ઉકેલવની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$, તો કોયડો ઉકેલવાની સંભાવના કેટલી?

બે સિક્કા અને એક પાસો ઊછાળવામાં આવે તો બંને સિક્કા હેડ (છાપ) પડવા અને પાસામાં $3$ અથવા $6$ આવવાની સંભાવના કેટલી થાય ?