$2$ પાસાઓને એકવાર ફેંકતા મળતા અંકોનો સરવાળો $5$ અથવા $6$ હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{4}$
  • C
    $\frac{1}{3}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

$A, B, C$ ફુગ્ગાને નિશાન બનાવી રહ્યા છે. $A$ $6$ પ્રયત્નોમાંથી $4$ વાર સફળ થાય છે. $B$ દ્વારા ફુગ્ગાને નિશાન બનાવવાની સંભાવના $5$ માંથી $3$ છે અને $C$ ની સંભાવના $3$ માંથી $2$ છે. જો ત્રણેય એકસાથે ફુગ્ગાને નિશાન બનાવે,તો ઓછામાં ઓછા બે વ્યક્તિ ફુગ્ગાને નિશાન લગાવે તેની સંભાવના કેટલી?

ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. $3$ છાપ (heads) મળવાની સંભાવના શોધો.

જો $P(A) = P(B) = x$ અને $P(A \cap B) = P(A' \cap B') = \frac{1}{3}$ હોય,તો $x = $

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એક્કો કે રાજા ન હોય તેની સંભાવના કેટલી છે?

એક પુરુષ અને તેની પત્ની બે જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ આપે છે. પતિની પસંદગી થવાની સંભાવના $\frac{1}{7}$ છે અને પત્નીની પસંદગી થવાની સંભાવના $\frac{1}{5}$ છે. તો તેમાંથી માત્ર એક જ વ્યક્તિની પસંદગી થાય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo