એક પુરુષ અને તેની પત્ની બે જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ આપે છે. પતિની પસંદગી થવાની સંભાવના $\frac{1}{7}$ છે અને પત્નીની પસંદગી થવાની સંભાવના $\frac{1}{5}$ છે. તો તેમાંથી માત્ર એક જ વ્યક્તિની પસંદગી થાય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{7}$
  • B
    $\frac{2}{7}$
  • C
    $\frac{3}{7}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ છે. $A$ અને $B$ બંને બને તેની સંભાવના $\frac{1}{12}$ છે અને $A$ કે $B$ બંનેમાંથી એક પણ ન બને તેની સંભાવના $\frac{1}{2}$ છે. તો

ઘટના $A$ બનવાની સંભાવના $0.5$ છે અને $B$ ની સંભાવના $0.3$ છે. જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય,તો $A$ કે $B$ બંનેમાંથી એક પણ ન બને તેની સંભાવના કેટલી?

ઘટનાઓ $A$ અને $B$ ની સંભાવનાઓ અનુક્રમે $0.25$ અને $0.50$ છે. $A$ અને $B$ બંને એકસાથે બને તેની સંભાવના $0.14$ છે,તો $A$ કે $B$ બંનેમાંથી એક પણ ન બને તેની સંભાવના કેટલી?

એક બોક્સમાં $8$ લાલ,$7$ વાદળી અને $6$ લીલા દડા છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે દડો લાલ પણ નથી અને લીલો પણ નથી તેની સંભાવના કેટલી?

જો એક પાસાને $2$ વખત ફેંકવામાં આવે,તો ઓછામાં ઓછી એક વાર $4$ આવવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo