એક પ્રયત્નમાં સફળતા મળવાની સંભાવના નિષ્ફળતા કરતાં પાંચ ગણી છે. $5$ પ્રયત્નોમાં વધુમાં વધુ એક સફળતા મળવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{25}{6^5}$
  • B
    $\frac{26}{6^5}$
  • C
    $\left(\frac{5}{6}\right)^5$
  • D
    $2\left(\frac{5}{6}\right)^5$

Explore More

Similar Questions

એક નિષ્પક્ષ સિક્કાને નિશ્ચિત સંખ્યામાં ઉછાળવામાં આવે છે. જો પાંચ છાપ મળવાની સંભાવના સાત છાપ મળવાની સંભાવના જેટલી હોય,તો ચાર છાપ મળવાની સંભાવના કેટલી થાય?

એક દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ છે. $X$ ની કિંમત $1$ કરતા વધારે હોય તેની સંભાવના કેટલી?

એક માણસ દ્વારા લક્ષ્યને વીંધવાની સંભાવના $\frac{2}{3}$ છે. તેણે ઓછામાં ઓછી કેટલી વાર ગોળીબાર કરવો જોઈએ જેથી લક્ષ્યને ઓછામાં ઓછી એક વાર વીંધવાની સંભાવના $90 \%$ થી વધુ હોય?

એક પ્રયત્નમાં ઘટના $A$ બનવાની સંભાવના $0.4$ છે. ત્રણ સ્વતંત્ર પ્રયત્નોમાં ઘટના $A$ ઓછામાં ઓછી એક વાર બને તેની સંભાવના કેટલી?

દ્વિપદી સંભાવના વિતરણ શોધો જેનો મધ્યક $3$ અને વિચરણ $2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo