$X $- અક્ષ પર રહેલા વિદ્યુતભારથી $x$ બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન $V(x)$ =$\frac{{20}}{{{x^2} - 4}}$ $volt$ વડે અપાય છે,જયાં અંતર $x$ એ $\mu m$ માં છે,તો $x=4\;\mu m$ આગળ વિદ્યુતક્ષેત્ર $E$ નું મૂલ્ય કેટલું મળે?
$\frac{{10}}{9}$ $\frac{V}{{\mu m}}$, ધન $x$ દિશામાં
$\;\frac{5}{3}$ $\frac{V}{{\mu m}}$, ઋણ $x$ દિશામા
$\;\frac{5}{3}$ $\frac{V}{{\mu m}}$, ધન $x$ દિશામા
$\;\frac{{10}}{9}$ $\frac{V}{{\mu m}}$, ઋણ $x$ દિશામા
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાનું વર્તૂળ સમાન વિદ્યુત ક્ષેત્રમાં દોરવામાં આવે છે. વર્તૂળના પરિઘ પર આવેલા બિંદુઓ $A, B, C$ અને $D$ ના સ્થિતિમાનો $V_A$, $V_B$, $V_C$ અને $V_D$ હોય તો ...
$0.2\, m ^{3}$ કદના અવકાશમાં એક ચોક્કસ ક્ષેત્રમાં $5\, V$ નો સમાન વિજસ્થિતિમાન જોવા મળે છે આ ક્ષેત્રમાં વિધુત ક્ષેત્રનું પરિમાણ ...............$N/C$ છે
$Y$ અક્ષ પર આવેલા બે બિંદુઓ $A$ અને $B$ ઊગમબિંદુથી $12.3\ cm$ . અને $12.5\ cm$ અંતરે આવેલા છે. આ બિંદુઓ આગળ સ્થિતમાન અનુક્રમે $56\, V$ અને $54.8 \,V$ છે. $Y$ અક્ષ પરના બિંદુ $A$ આગળ $4\ \mu C$ નો વિદ્યુતભાર મૂકતાં તેના પર બળનો કયો ઘટક હશે ?
બિંદુ $ (x,y,z) $ (મીટરમાં) આગળનું વિદ્યુતસ્થિતિમાન $ V=4x^2$ $volt$ છે. બિંદુ $(1,0,2)$ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $(V/m$ માં) ......
એક સમાન વિદ્યુતક્ષેત્રમાં $A,B$ અને $C$ ત્રણ બિંદુઓ છે.વિદ્યુતસ્થિતિમાન ......