$0.2 \ m^3$ કદ ધરાવતા અવકાશના એક ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન દરેક જગ્યાએ $5 \ V$ માલૂમ પડે છે. આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય . . . . . . $N/C$ છે.

  • A
    $5$
  • B
    $0$
  • C
    $0.5$
  • D
    $1$

Explore More

Similar Questions

સ્થિર વિદ્યુત ક્ષેત્ર $\vec{E} = a(y\hat{i} + x\hat{j})$ માટે સ્થિતિમાન $V$ શોધો,જ્યાં $a$ અચળાંક છે.

બે પ્લેટોના પોટેન્શિયલ $-10\, V$ અને $+30\, V$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $2\, cm$ હોય,તો તેમની વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર .......$V/m$ છે.

ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $E=20 x^2 \hat{i}$ અસ્તિત્વ ધરાવે છે. જો ઉગમબિંદુ પર સ્થિતિમાન $V_0$ હોય અને $x=3 \ m$ પર સ્થિતિમાન $V_A$ હોય,તો વોલ્ટમાં સ્થિતિમાનનો તફાવત $V_A-V_0$ કેટલો થાય?

એક વિસ્તારમાં,જો વિદ્યુતક્ષેત્ર $\vec{E} = (\hat{i} + 2\hat{j} + \hat{k}) \text{ V/m}$ તરીકે વ્યાખ્યાયિત હોય,તો તે વિસ્તારમાં બે બિંદુઓ $A(0, 0, 0)$ અને $B(2, 3, 4)$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ...... $V$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જો સમાન વિદ્યુતક્ષેત્ર $(\vec{E})$ માં ત્રણ બિંદુઓ $A, B$ અને $C$ પરના વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો અનુક્રમે $V_A, V_B$ અને $V_C$ હોય, તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo