$x$-અક્ષ પર ગતિ કરી રહેલ એક કણની ( $t)$ સમયે સ્થિતિ $x$ એ $t=\sqrt{x}+2$ સમીકરણ વડે આપેલ છે જ્યાં $x$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. બળ વડે પહેલી ચાર સેકન્ડો માં થયેલ કાર્ય ......... $J$

  • A

    $0$

  • B

    $2$

  • C

    $4$

  • D

    $8$

Similar Questions

બે દડા $A$  અને $B$ ને એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી $A$ એ ઉપર તરફ અને $B$ એ નીચે તરફ ફેંકવામાં આવે છે (બંને શિરોલંબ દિશામાં). જો $v_{A}$ અને $v_{B}$ એ અનુક્રમે તે બંને નો જમીન પર પહોચે ત્યારનો વેગ હોય તો ......

  • [AIIMS 2012]

$10\, kg$ દળના એક પદાર્થ માટે વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. ગતિની પ્રથમ બે સેકન્ડ દરમ્યાન પદાર્થ પર થયેલ કાર્ય કેટલા .............. $\mathrm{J}$ હશે?

  • [JEE MAIN 2016]

એક બોલને $ 20\;m$  ઊંચાઇએથી પ્રારંભિક $v_0 $ વેગથી શિરોલંબ નીચે તરફ ફેંકવામાં આવે છે.આ બોલ પૃથ્વીની સપાટી સાથે અથડાય છે, અથડામણમાં તે $50\%$ ઊર્જા ગુમાવે છે અને તેટલી ઊંચાઇએ પાછો ઊછળે છે. બોલનો પ્રારંભિક વેગ $v_0\;(ms^{-2}$ માં) કેટલો હશે? ($g=10\;ms^{-2}$ લો)

  • [AIPMT 2015]

સમક્ષિતિજ જમીન પર અચળ ઝડપથી ગતિ કરતી કાર પર ખરબચડી સપાટીવાળો ઢાળ મૂકેલ છે. $M$ દળનો એક બ્લોક આ ઢાળ પર સ્થિર છે, તો બ્લોક અને ઢાળની સપાટી વચ્ચેના ઘર્ષણ બળથી કાર્ય થશે ? અહીં કોઈ ઊર્જાનો વ્યય થશે ?

કોઈ બળની અસર હેઠળ, $2 \,kg$ વાળો એક પદાર્થ એ એવી રીતે ગતિ કરે છે કે તેનાં $x$ એ સમય $t$ ના વિધેય તરીકે $x=\frac{t^2}{3}$ મૂજબ આપેલું છે, જ્યાં $x$ મીટરમાં છે અને $t$ સેકંડમાં છે. પહેલી બે સેકન્ડોમાં થયેલ કાર્ય .......... $J$