સમક્ષિતિજ જમીન પર અચળ ઝડપથી ગતિ કરતી કાર પર ખરબચડી સપાટીવાળો ઢાળ મૂકેલ છે. $M$ દળનો એક બ્લોક આ ઢાળ પર સ્થિર છે, તો બ્લોક અને ઢાળની સપાટી વચ્ચેના ઘર્ષણ બળથી કાર્ય થશે ? અહીં કોઈ ઊર્જાનો વ્યય થશે ?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $M$ બ્લોક સ્થિર છે.
ઘર્ષણ બળ $f= Mg \sin \theta$
ખરબચડી સપાટી અને બ્લોક વચ્ચે લાગતાં ધર્ષણના લીધે બ્લોક ઢાળ પર સરક્તો નથી. કારણ કે ધર્ષણબળ લાગે છે તેથી બ્લોક ગતિ કરતો નથી અને ધર્ષણબળ વડે કોઈ કાર્ય થશે નહીં તેથી ઊર્જાનો વ્યય પણ કોઈ થતો નથી.
એક પદાર્થ $10m$ ઉંચાઈ પરથી જમીન પર પડે છે અને $2.5m$ ઉંચાઈએ પટકાઈને પાછો ફરે છે. ગતિ ઊર્જામાં પ્રતિશત વ્યય (ક્ષય) ......... $\%$ છે.
$2 kg $ દળના બે સમાન બોલ એકબીજા સાથે $5 m/s$ ના વેગથી ગતિ કરે છે. તે એકબીજા સાથે અથડાઈને અડકીને પાછા સ્થિર સ્થિતિએ આવે છે તો આંતરકી બળ દ્વારા થતું કાર્ય કેટલા......$J$ હશે ?
જો પદાર્થ પર ચાંત્રિક કાર્ય થાય તો ગતિઊર્જા વધે કે ઘટે ?
$8 kg$ દળનો એક પદાર્થ બળની અસર હેઠળ ગતિ કરે છે. પદાર્થનું સ્થાન અને સમય $x = \frac{1}{2} t^2$ સાથે બદલાય છે. જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ બે સેકન્ડમાં બળ દ્વારા થતું કાર્ય .....$J$ શોધો.
$2\,m$ ઊંચેથી કોઈ પદાર્થ મુક્તપતન પામીને જમીન પર આવે ત્યારે તેની ઝડપ શોધો. ($g = 10\, ms^{-2}$ લો.)