બે દડા $A$ અને $B$ ને એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી $A$ એ ઉપર તરફ અને $B$ એ નીચે તરફ ફેંકવામાં આવે છે (બંને શિરોલંબ દિશામાં). જો $v_{A}$ અને $v_{B}$ એ અનુક્રમે તે બંને નો જમીન પર પહોચે ત્યારનો વેગ હોય તો ......
$v_A > v_B$
$v_A = v_B$
$v_A < v_B$
તેમનો વેગ તેઓના દળ પર આધારિત છે.
$'m'$ દળ ધરાવતો અને $E$ જેટલી ગતિઊર્જા ધરાવતો બ્લોક (ચિત્રમાં દર્શાવ્યા અનુસાર), જ્યારે તેની ઝડપ અડધી થાય ત્યારે સ્પ્રિંગને $25\;cm$ અંતર સુધી દબાવે છે. વપરાયેલ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ અચાળાંક $nE \;Nm ^{-1}$ મળે છે. $n$ નું મૂલ્ય ......... હશે.
નીચે આપેલી ઊર્જાના જુદાં જુદાં સ્વરૂપો સમજાવો :
$(a)$ દળ અને ઊર્જાની સમતુલ્યતા (The Equivalence of Mass and Energy)
$(b)$ ન્યુક્લિયર ઊર્જા (Nuclear Energy)
$(c)$ ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત (The Principle of Conservation of Energy)
એક પરિમાણમાં ગતિ કરતાં પદાર્થ પર ચલબળ માટેનો કાર્યઊર્જા પ્રમેય લખો.
$m$ દળ અને $l$ લંબાઇ ધરાવતો સળિયો ટેબલ પર પડેલ છે.તેને શિરોલંબ કરતાં થતું કાર્ય
$w$ વજનવાળા એક પથ્થરને જમીન પરથી પ્રારંભિક ઝડપ $v_0$ સાથે શિરોલંબ રીતે ઊધ્વદિશામાં ફેકવામાં આવે છે. જો સમગ્ર હવાઈ યાત્રા દરમિયાન પથ્થર પર જો હવાની ઘસડામણને કારણે એક અચળ બળ $f$ કાર્યરત થાય છે. પથ્થરે મેળવેલ મહત્તમ ઉંચાઈ કેટલી હશે?