$120 \ Hz$ આવૃત્તિ ધરાવતા તરંગમાં $1 \ m$ અંતરે રહેલા બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત $90^o$ છે. તરંગનો વેગ .... $m/s$ છે.

  • A
    $180$
  • B
    $240$
  • C
    $480$
  • D
    $720$

Explore More

Similar Questions

એક તરંગનું સમીકરણ $y = (0.02 \ m) \sin (5 \pi x - 20 t)$ દ્વારા દર્શાવવામાં આવે છે. હંમેશા સમાન ઝડપ ધરાવતા બે કણો વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હશે ($m$ માં)? (ધારો કે $x$ અને $t$ એ $SI$ એકમોમાં છે)

દોરડા પર ગતિ કરતા લંબગત તરંગનું સમીકરણ $y = 10\sin \pi (0.01x - 2.00t)$ છે,જ્યાં $y$ અને $x$ એ $cm$ માં છે અને $t$ એ $seconds$ માં છે. દોરડામાં રહેલા કણની મહત્તમ લંબગત ઝડપ આશરે .... $cm/s$ છે.

આપેલ આકૃતિ દોરી પરનું સાઇનસૉઇડલ તરંગ દર્શાવે છે. જો તરંગની આવૃત્તિ $150 \, Hz$ હોય,તો આપેલ તરંગની તરંગલંબાઈ અને વેગ કેટલો હશે?

આકૃતિ તરંગ $y = A \sin(\omega t - kx)$ દર્શાવે છે. બિંદુ $B$ પર વક્રના ઢાળનું મૂલ્ય કેટલું છે?

એક તરંગનું સમીકરણ $y=(0.02) \sin (\pi x - 8 \pi t)$ છે,તો તરંગનો વેગ શોધો. ($y$ અને $x$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે.) ($m/s$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo