આપેલ આકૃતિ દોરી પરનું સાઇનસૉઇડલ તરંગ દર્શાવે છે. જો તરંગની આવૃત્તિ $150 \, Hz$ હોય,તો આપેલ તરંગની તરંગલંબાઈ અને વેગ કેટલો હશે?

  • A
    $0.04 \, m, 10 \, ms^{-1}$
  • B
    $0.06 \, m, 12 \, ms^{-1}$
  • C
    $0.08 \, m, 10 \, ms^{-1}$
  • D
    $0.08 \, m, 12 \, ms^{-1}$

Explore More

Similar Questions

એક સમતલ તરંગ $y=a \sin (\omega t-k x)$ ખેંચાયેલી દોરીમાંથી પ્રસરણ પામે છે. $t=0$ સમયે કણનો વેગ વિરુદ્ધ $x$ નો આલેખ કયો છે?

તરંગનું સમીકરણ $y = 2 \sin \pi (0.5x - 200t)$ છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં અને $t$ એ $sec$ માં દર્શાવેલ છે. તરંગનો વેગ ...... $cm/sec$ છે.

એક પલ્સનું તરંગ વિધેય $y = \frac{5}{(4x + 6t)^2}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ એ $m$ માં છે અને $t$ એ $s$ માં છે. પલ્સનો વેગ ......... $m/s$ છે.

જ્યારે માધ્યમમાં ગતિ કરતું તરંગ ઘટ્ટ માધ્યમની સીમા પરથી પરાવર્તિત થાય છે,ત્યારે નીચેનામાંથી શું બદલાતું નથી?

માધ્યમમાં રહેલા કણનું સ્થાનાંતર $y$ ને આ રીતે દર્શાવી શકાય છે: $y = 10^{-6} \sin(100t + 20x + \pi/4) \ m$,જ્યાં $t$ સેકન્ડમાં અને $x$ મીટરમાં છે. તરંગની ઝડપ ... $m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo