સરળ આવર્ત ગતિમાં રહેલા કણનો કળા (સમય $t$ પર) શું સૂચવે છે?

  • A
    માત્ર સમય $t$ પર કણનું સ્થાન
  • B
    માત્ર સમય $t$ પર કણની ગતિની દિશા
  • C
    સમય $t$ પર કણનું સ્થાન અને ગતિની દિશા બંને
  • D
    સમય $t$ પર કણનું સ્થાન કે ગતિની દિશા બંનેમાંથી કંઈ નહીં

Explore More

Similar Questions

એક કણ મધ્યમાન સ્થાન $O$ થી $A/2$ અંતરે આવેલા બિંદુ $P$ થી શરૂઆત કરે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાબી તરફ ગતિ કરે છે. જો $O$ ની આસપાસ થતી $SHM$ નો આવર્તકાળ $T$ અને કંપવિસ્તાર $A$ હોય,તો કણનું ગતિનું સમીકરણ શું હશે?

રેખીય $S$.$H$.$M$. કરતા એક કણનો આવર્તકાળ $3 \ s$ અને કંપવિસ્તાર $6 \ cm$ છે. ધન અંતિમ સ્થાનથી $3 \ cm$ અંતર કાપવા માટે તેને લાગતો સમય કેટલો હશે ($s$ માં)?
$[\sin 30^{\circ} = \cos 60^{\circ} = \frac{1}{2}, \sin 60^{\circ} = \cos 30^{\circ} = \frac{\sqrt{3}}{2}]$

$S.H.M.$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$S.H.M.$ કરતા બે પદાર્થો સમાન કંપવિસ્તાર અને આવૃત્તિ ધરાવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ ચોક્કસ સમયે તેમની સ્થિતિ અને ગતિની દિશા છે. તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો છે?

Difficult
View Solution

સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનો આવર્તકાળ $3 \, s$ છે. $t = 0$ સમયથી કેટલા સમયના અંતરાલ પછી તેનું સ્થાનાંતર તેના કંપવિસ્તાર કરતા અડધું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo