સ્થાન સદિશો $\hat{i}+2\hat{j}+3\hat{k}$,$2\hat{i}+3\hat{j}-4\hat{k}$ અને $3\hat{i}-4\hat{j}+5\hat{k}$ ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા સમતલનું ઉગમબિંદુથી લંબ અંતર શોધો.

  • A
    $\frac{10}{\sqrt{60}}$
  • B
    $\frac{12}{\sqrt{30}}$
  • C
    $\frac{15}{\sqrt{127}}$
  • D
    $\frac{25}{\sqrt{57}}$

Explore More

Similar Questions

જો બિંદુઓ $A(2-x, 2, 2)$,$B(2, 2-y, 2)$,$C(2, 2, 2-z)$ અને $D(1, 1, 1)$ સમતલીય હોય,તો બિંદુ $P(x, y, z)$ નો બિંદુપથ શું છે?

બિંદુ $(3, -2, -1)$ માંથી પસાર થતા અને સદિશો $\vec{b} = \hat{i} - 2\hat{j} + 4\hat{k}$ અને $\vec{c} = 3\hat{i} + 2\hat{j} - 5\hat{k}$ ને સમાંતર સમતલનું કાર્તેઝિયન સમીકરણ શોધો.

બિંદુ $(2, -1, 0)$ નું સમતલ $2x + y + 2z + 8 = 0$ થી અંતર કેટલું છે?

ધારો કે સમતલ $ax+by+cz+d=0$ એ બિંદુઓ $(4,-3,1)$ અને $(2,3,-5)$ ને જોડતી રેખાને કાટખૂણે દુભાગે છે. જો $a, b, c, d$ પૂર્ણાંક સંખ્યાઓ હોય,તો $(a^2+b^2+c^2+d^2)$ ની ન્યૂનતમ કિંમત શોધો.

$P$ એ ઉગમબિંદુમાંથી પસાર થતી અને અક્ષો સાથે સમાન ખૂણો બનાવતી રેખા પરનું એક નિશ્ચિત બિંદુ $(a, a, a)$ છે. તો $P$ માંથી પસાર થતું અને $OP$ ને લંબ હોય તેવું કોઈપણ સમતલ અક્ષો પર જે અંતઃખંડો બનાવે છે,તેના વ્યસ્તોનો સરવાળો કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo