વાઈબ્રેશન મેગ્નેટોમીટરનાં ચુંબકનાં દોલનોનો સમયગાળો એક સ્થાને $2.45\,s$ અને બીજા સ્થાને $4.9\,s$ હોય તો બંને સ્થાને પૃથ્વીનાં સમક્ષિતિજ ઘટકોનો ગુણોત્તર

  • A

    $1: 4$

  • B

    $1: 2$

  • C

    $2: 1$

  • D

    $4: 1$

Similar Questions

બે જુદાં જુદાં ચુંબકો સાથે બાંધી અને સમક્ષિતિજ સમતલમાં કંપન કરે છે. જ્યારે સજાતીય ધ્રુવો ભેગા હોય ત્યારે દોલનોનો સમયગાળો $5\; s$ છે.તથા વિજાતીય ધ્રુવો ભેગા હોય ત્યારે દોલનોનો સમયગાથો $15\,s$ છે. તેમની મેગ્નેટિક મોમેન્ટોનો ગુણોતર કેટલો થાય?

ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર કરતાં $45^°$ નું કોણાવર્તન થાય છે.હવે પ્રવાહ $ \sqrt 3 $ ના ભાગનો કરતાં કોણાવર્તનમાં થતો કેટલો ઘટાડો  થાય?

સમક્ષિતિજ સમતલમાં મુકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર-દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી $14\; cm$ અંતરે તટસ્થ બિંદુઓ $(NullPoints)$ મળે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર$0.36\; G$ છે અને ડીપ કોણ શૂન્ય છે.  જો ગજિયા ચુંબકને $180^o$ જેટલો ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ ક્યાં (કેટલા અંતરે) મળશે?

ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરમાંથી $ 2\,A$ પ્રવાહ પસાર કરતાં $30°$ નું કોણાવર્તન થાય છે.તો $60^o$ નું કોણાવર્તન કરવા માટે કેટલા.....$amp$ પ્રવાહની જરૂર પડે?

સમક્ષિતિજ સમતલમાં મુકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર-દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી $14\; cm$ અંતરે તટસ્થ બિંદુઓ $(NullPoints)$ મળે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર $0.36\; G$ છે અને ડીપ કોણ શૂન્ય છે. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે ( એટલે કે, $14 \;cm$ ) કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? (તટસ્થ બિંદુએ ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે.)