બે જુદાં જુદાં ચુંબકો સાથે બાંધી અને સમક્ષિતિજ સમતલમાં કંપન કરે છે. જ્યારે સજાતીય ધ્રુવો ભેગા હોય ત્યારે દોલનોનો સમયગાળો $5\; s$ છે.તથા વિજાતીય ધ્રુવો ભેગા હોય ત્યારે દોલનોનો સમયગાથો $15\,s$ છે. તેમની મેગ્નેટિક મોમેન્ટોનો ગુણોતર કેટલો થાય?
$5: 4$
$1: 3$
$3: 1$
$2: 5$
એક ટેન્જન્ટ ગેલ્વેનોમીટર $80$ વાયરનાં આંટાઓ ધરાવે છે. કોઈલના આંતરીક અને બાહ્ય વ્યાસો અનુક્રમે $19\,cm$ અને $21\,cm$ છે. એક સ્થાનો $H=0.32$ ઓસ્ટેડ માટે ગેલ્વેનોમીટરનો રિડક્શન ફેક્ટર (ઘટાડાનુ પરિબળ) $(1\,oersted =80\,A / m)$
એક ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની કોઈલનાં આંટાઓની સંખ્યા અને આડછેદનાં ક્ષેત્રફળોની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો રિડકશનફેકટર $K$ કેટલો થાય?
ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર કરતાં $45^°$ નું કોણાવર્તન થાય છે.હવે પ્રવાહ $ \sqrt 3 $ ના ભાગનો કરતાં કોણાવર્તનમાં થતો કેટલો ઘટાડો થાય?
ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરમાંથી $ \sqrt 3 $ $A$ પ્રવાહ પસાર કરતાં $30^°$ નું કોણાવર્તન થાય છે.હવે પ્રવાહ $3 \,A$ કરતાં નવું કોણાવર્તન કેટલા .....$^o$ થાય?
બે ચુંબકના સમાન ધ્રુવો સાથે રાખીને દોલનો કરાવતાં $ 1 $ મિનિટમાં $ 12$ દોલનો થાય છે.હવે,અસમાન ધ્રુવો સાથે રાખીને દોલનો કરાવતાં $ 1$ મિનિટમાં $4$ દોલનો થાય છે.તો ચુંબકોની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર કેટલો થાય?