ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરમાંથી $ 2\,A$ પ્રવાહ પસાર કરતાં $30°$ નું કોણાવર્તન થાય છે.તો $60^o$ નું કોણાવર્તન કરવા માટે કેટલા.....$amp$ પ્રવાહની જરૂર પડે?

  • A

    $1$

  • B

    $ 2\sqrt 3 $

  • C

    $4$

  • D

    $6$

Similar Questions

શું માપવા માટે ટેન્જન્ટ ગેલ્વેનોમિટરનો ઉપયોગ થાય?

  • [AIPMT 2001]

બે ચુંબકના સમાન ધ્રુવો સાથે રાખીને દોલનો કરાવતાં $1$  મિનિટમાં $12$ દોલનો થાય છે.હવે,અસમાન ધ્રુવો સાથે રાખીને દોલનો કરાવતાં $1$ મિનિટમાં $4$ દોલનો થાય છે.તો ચુંબકોની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર કેટલો થાય?

બે ચુંબકના સમાન ધ્રુવો સાથે રાખીને દોલનો કરાવતાં $ 1 $ મિનિટમાં $  12$ દોલનો થાય છે.હવે,અસમાન ધ્રુવો સાથે રાખીને દોલનો કરાવતાં $ 1$ મિનિટમાં $4$  દોલનો થાય છે.તો ચુંબકોની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર કેટલો થાય?

ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર કરતાં $45^°$ નું કોણાવર્તન થાય છે.હવે પ્રવાહ $ \sqrt 3 $ ના ભાગનો કરતાં કોણાવર્તનમાં થતો કેટલો ઘટાડો  થાય?

સમાન દળ,લંબાઇ અને પહોળાઇ ધરાવતા બે ચુંબકોની ચુંબકીય મોમેન્ટ $M $ અને $2M$  છે.તેમને સમાન ધ્રુવો ભેગા રાખીને બાંધીને દોલનો કરાવતાં તેનો આવર્તકાળ $3 \,sec$  મળે છે. તો અસમાન ધ્રુવો ભેગા રાખીને દોલનો કરાવતાં તેનો આવર્તકાળ કેટલો થાય?