સરળ આવર્તગતિ કરતા પદાર્થનો આવર્તકાળ $ T = {P^a}{D^b}{S^c} $ .જયાં $P$ દબાણ,$D$ ઘનતા અને $S$ પૃષ્ઠતાણ હોય,તો $a,b$ અને $c$ ના મૂલ્યો કેટલા હોવા જોઈએ?
$ - \frac{3}{2},\,\frac{1}{2},\,1 $
$ - 1,\, - 2,\,3 $
$ \frac{1}{2},\, - \frac{3}{2},\, - \frac{1}{2} $
$ 1,\,2,\,\frac{1}{3} $
જો વેગમાન $(P)$, ક્ષેત્રફળ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?
$c , G$ અને $\frac{ e ^{2}}{4 \pi \varepsilon_{0}}$ માંથી બનાવેલ લંબાઈનું પરિમાણ શું થાય?
(જ્યાં $c -$ પ્રકાશનો વેગ, $G-$ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને $e$ વિદ્યુતભાર છે)
$L$ અને $R$ અનુક્રમે ઇન્ડકટન્સ અને અવરોધ હોય,તો નીચેનામાંથી કોનું પારિમાણિક સૂત્ર આવૃત્તિના પારિમાણિક સૂત્ર જેવુ થાય?