જો ભૌતિક રાશિ ત્રણ રાશિઓ પર આધાર રાખે છે, અને તેમાંના બે પારિમાણિક રીતે સમાન હોય છે, નો આ સૂત્ર પરિમાણોની પદ્ધતિ દ્વારા સાધિત નથી. આ વિધાન કેવું છે?
જો ઝડપ $V$ , ક્ષેત્રફળ $A$ અને બળ $F$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?
એક દોલન કરતા પ્રવાહી બૂંદની આવૃતિ $(v)$ બૂંદની ત્રિજ્યા $(r)$ પ્રવાહી ઘનતા $\rho$ અને પ્રવાહીના પૃષ્ઠતાણ $(s)$ પર $v=r^a \rho^b s^c$ મુજબ આધારિત હોય છે. તો $a, b$ અને $c$ ના મૂલ્યો અનુક્રમે $...........$ છે.