પાંચ ચોરસની પરિમિતિ અનુક્રમે $24 \ cm$,$32 \ cm$,$40 \ cm$,$76 \ cm$ અને $80 \ cm$ છે. આ પાંચેય ચોરસના ક્ષેત્રફળના સરવાળા જેટલું ક્ષેત્રફળ ધરાવતા બીજા ચોરસની પરિમિતિ $...... \ cm$ થાય.

  • A
    $31$
  • B
    $62$
  • C
    $124$
  • D
    $961$

Explore More

Similar Questions

બે વર્તુળોના ક્ષેત્રફળોનો ગુણોત્તર $4: 7$ છે. તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શું હશે?

એક લંબચોરસ હોલની લંબાઈ તેની પહોળાઈ કરતાં $5\, m$ વધારે છે. હોલનું ક્ષેત્રફળ $750\, m^{2}$ છે. તો હોલની લંબાઈ.........$m$ છે.

એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને અર્ધ-પરિમિતિ અનુક્રમે $20\, cm$ અને $24\, cm$ છે. તો ત્રિકોણની બાકીની બે બાજુઓ શોધો.

Difficult
View Solution

જો એક લંબચોરસ ખેતરની લંબાઈમાં $20 \%$ નો વધારો કરવામાં આવે અને પહોળાઈમાં $20 \%$ નો ઘટાડો કરવામાં આવે,તો લંબચોરસનું ક્ષેત્રફળ $192 \, m^2$ થાય છે. તો મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? ($m^2$ માં)

બે રસ્તાઓ $XY$ અને $YZ$ જેની લંબાઈ અનુક્રમે $15 \ m$ અને $20 \ m$ છે,તે એકબીજાને લંબ છે. $X$ અને $Z$ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર કેટલું છે? ($m$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo