રસાયણ તત્વ જેને ફર્ટિલિઝિન કહે છે, તેનું કાર્ય :-
શુક્રાણુને સક્રિય કરવાનું
ધન રસાયણનુંવર્તનથી શુક્રાણુને આકર્ષે
શુક્રાણુને એકઠું કરવું (જામી જવું)
એક પણ નહિં
અંડપાત બાદ સસ્તનનાં અંડકોષ જે આવરણથી આવરીત હોય તેને...........કહે છે ?
સરટોલી કોષો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રણ પામે છે, તેને... કહે છે.
નીચેનામાંથી કયું માદા જનનાંગ પુરુષના શિશ્નને સમકક્ષ છે ?
માદામાં બંને અંડપિંડ કાઢી નાંખવામાં આવે તો નીચેના માંથી ક્યા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઘટે?
અંડપતન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ..... છે.