શુક્રકોષની ગતિ........
રસાયણનુવર્તી
$Rheotaxis$
જલાનુવર્તી
અસ્તવ્યસ્ત
માનવમાં ગર્ભવધિ નવ મહિનાની હોય- કૂતરા, હાથી,બિલાડી અને ગાયનો ગર્ભાવધિ સમય નીચે જણાવેલ છે.
પ્રાણી $\quad$ ગર્ભાવધિ સમય
સસ્તનમાં શુક્રપિંડ વૃષણ કોથળીમાં ઉતરી આવવામાં નિષ્ફળ જાય તેને શું કહે છે ?
સસ્તનનાં શુક્રકોષનું શીર્ષ એ......
સસ્તનનાં અંડકોષમાં શુક્રકોષનું અનુકૂલન કયું છે ?
નીચેનામાથી કઈ મેચ સાચી નથી?