મૃદુત્તકીય કોષો
મૃત
જાડી દિવાલ ધરાવતા
પાતળી દિવાલ ધરાવતા
જાડી દિવાલ ધરાવતા અને મૃત
નીચે પૈકી કઈ વનસ્પતિ પેશી સુયોગ્ય રીતે વિભેદિત થયેલી છે?
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I:$ અંતરારંભી અને બહિર્રારંભી એ નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીય જલવાહકના સ્થાનનું વર્ણન કરવામાં વપરાય છે.
વિધાન $II$: મૂળ તંત્રમાં બહિર્રારંભી સ્થિતિ એ સૌથી સામાન્ય લક્ષણ છે.
ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :
જલવાહિની અને સાથીકોષો અનુક્રમે જલવાહક અને અન્નવાહક પેશી તરીકે કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
નીચે પૈકી કયું વિધાન મૃદુતકપેશી વિશે સાચું છે?
પ્રાથમિક સ્થાયી પેશીનું ઉદાહરણ ........છે.