નીચે પૈકી કયું વિધાન મૃદુતકપેશી વિશે સાચું છે?
કોષો સામાન્ય રીતે સમવ્યાસી હોય છે.
કોષો અવર્ધમાન રીતે જાડાયેલા હોય કાં તો આંતરકોષીય અવકાશ ધરાવતા હોય છે.
પ્રકાશસંશ્લેષણ, સંગ્રાહક અને સ્ત્રાવ જેવા વિવિધ કાર્યો કરે છે.
ઉપરનાં બધાં
જલવાહિની અને જલવાહિનીકી કયાં દ્રવ્યનું સ્થૂલન ધરાવે છે ?
સ્થૂલકોણક પેશી શેમાં જોવા મળે છે?
તફાવત આપો : મૃદુતક પેશી અને દઢોત્તક પેશી
નીચે પૈકી કઈ પેશી મુખ્ય સંગ્રાહક ભાગોનો સમૂહ બનાવે છે?
નીચેના જોડકા જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ | ||
$P$ | મૃદુતક પેશી | $I$ | સ્થૂલન હોતું નથી |
$Q$ | સ્થૂલકોણક પેશી | $II$ | પેક્ટિનનું સ્થૂલન |
$R$ | દઢોતક પેશી | $III$ | લીગ્નીનનું સ્થૂલન |