બિંદુઓ $A(3, 4, -7)$ અને $B(1, -1, 6)$ માંથી પસાર થતી રેખાના પ્રચલિત સમીકરણો કયા છે?

  • A
    $x = 3 + \lambda, y = -1 + 4\lambda, z = -7 + 6\lambda$
  • B
    $x = -2 + 3\lambda, y = -5 + 4\lambda, z = 13 - 7\lambda$
  • C
    $x = 3 - 2\lambda, y = 4 - 5\lambda, z = -7 + 13\lambda$
  • D
    $x = 3 + 2\lambda, y = 4 + 5\lambda, z = -7 - 13\lambda$

Explore More

Similar Questions

જો બિંદુ $P(1, 2, a)$ નું રેખા $L: \frac{x-1}{1}=\frac{y}{2}=\frac{z-1}{1}$ થી રેખાઓ $L_{1}: \frac{x-1}{3}=\frac{y-2}{4}=\frac{z-a}{b}$ અને $L_{2}: \frac{x-1}{1}=\frac{y-2}{4}=\frac{z-a}{c}$ ની દિશામાં અંતર સમાન હોય,તો $a+b+c$ ની કિંમત શોધો.

બિંદુ $(-2, -8, 6)$ નું રેખા $\frac{x-1}{1} = \frac{y-1}{2} = \frac{z}{-1}$ થી રેખા $\frac{x+5}{1} = \frac{y+5}{-1} = \frac{z}{2}$ ની દિશામાં અંતરનો વર્ગ કેટલો થાય?

ધારો કે $\triangle ABC$ માં,બાજુ $AC$ ની લંબાઈ $6$ છે,શિરોબિંદુ $B$ એ $(1,2,3)$ છે અને શિરોબિંદુઓ $A, C$ એ રેખા $\frac{x-6}{3}=\frac{y-7}{2}=\frac{z-7}{-2}$ પર આવેલા છે. તો $\triangle ABC$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

જેની દિક્કોસાઇન સમીકરણો $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ નું સમાધાન કરે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

રેખાઓ $x=-y, z=0$ અને $x=0, z=0$ વચ્ચેનો લઘુકોણ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo