મૂળ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ભૂગર્ભીય
હરિતદ્રવ્યવિહિન
ભ્રૂણમૂળમાંથી વિકસે
ઉપરના બધા જ
મૂળ ....... માં પાણીના શોષણ માટે મહત્ત્વનો ભાગ ભજવતુ નથી.
કયું રૂપાંતરિત મૂળ ખોરાકનો સંગ્રહ કરતું નથી?
મૂળનાં આવશ્યક કાર્યોમાં સ્થળજ (ભૂમીય) વનસ્પતિઓને આધાર સાથે સ્થાપિત કરવાનું અને પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું છે. જલજ વનસ્પતિમાં મૂળનાં ક્યાં કાર્યો સંકળાયેલાં છે ? સ્થળ અને જલજ વનસ્પતિના મૂળમાં શું તફાવત છે ?
સપુષ્પ વનસ્પતિના વિવિધ ભાગો દર્શાવતી નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
મૂળના વિવિધ પ્રદેશો ધરાવતી નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.