જે મૂળ પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય, તેને આ કહેવાય
પાર્શ્વીય મૂળ
તંતુમૂળ
પ્રાથમિક મૂળ
સ્તંભ મૂળ
રેસર્પિન ..... માંથી મેળવવામાં આવે છે.
શ્વસનછિદ્ર ..........માં જોવા મળે છે.
આધાર માટે મૂળનાં રૂપાંતરો જણાવો.
ઘઉંના છોડમાં _______ પ્રકારનું મૂળતંત્ર આવેલું હોય છે.
મૂળનાં આવશ્યક કાર્યોમાં સ્થળજ (ભૂમીય) વનસ્પતિઓને આધાર સાથે સ્થાપિત કરવાનું અને પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું છે. જલજ વનસ્પતિમાં મૂળનાં ક્યાં કાર્યો સંકળાયેલાં છે ? સ્થળ અને જલજ વનસ્પતિના મૂળમાં શું તફાવત છે ?