શ્રેણિક $A$ નો ક્રમ $m \times n$ છે અને શ્રેણિક $B$ માટે,જો $AB^{\prime}$ અને $B^{\prime}A$ વ્યાખ્યાયિત હોય,તો શ્રેણિક $B$ નો ક્રમ . . . . . . છે.

  • A
    $m \times n$
  • B
    $n \times n$
  • C
    $n \times m$
  • D
    $m \times m$

Explore More

Similar Questions

ધારો કે $A, B, C, D$ અને $E$ એ $n \times n$ શ્રેણિકો છે,જે દરેકનો નિશ્ચાયક શૂન્યતર છે. જો $ABCDE=I$ હોય,તો $C^{-1}=$

શ્રેણિક $A = \begin{bmatrix} 1 & -3 & -4 \\ -1 & 3 & 4 \\ 1 & -3 & -4 \end{bmatrix}$ નો નિલપોટન્ટ ઇન્ડેક્સ (nilpotent index) કેટલો છે?

જો $A = \begin{bmatrix} 1 & 1 \\ 0 & 1 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} \frac{\sqrt{3}}{2} & \frac{1}{2} \\ -\frac{1}{2} & \frac{\sqrt{3}}{2} \end{bmatrix}$ હોય,તો $(BB^TA)^5$ ની કિંમત શોધો.

જો $A = \begin{bmatrix} 1 & 1 \\ 0 & 1 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} x & y \\ 0 & x \end{bmatrix}$ હોય,તો $AB = BA$ (આપેલ છે કે $B \neq I$). નીચેનામાંથી કયો શ્રેણિક $B$ આ શરતનું પાલન કરે છે?

જો $A$ અને $B$ બે શ્રેણિકો એવા હોય કે જેથી $A+B$ અને $AB$ બંને વ્યાખ્યાયિત હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo