${\log _2}(x + 5) = 6 - x$ ના ઉકેલની સંખ્યા મેળવો.
$2$
$0$
$3$
એકપણ નહીં
સમીકરણ $log_7(2^x -1) + log_7(2^x -7) = 1$ ના ઉકેલોની સંખ્યા મેળવો.
સરવાળો $\sum \limits_{n=1}^{\infty} \frac{2 n^2+3 n+4}{(2 n) !}= ..............$
જો ${x^{{3 \over 4}{{({{\log }_3}x)}^2} + {{\log }_3}x - {5 \over 4}}} = \sqrt 3 $ તો $x$ ને . . .
જો ${\log _5}a.{\log _a}x = 2 $ તો $x = . . . .$
${\log _{1/2}}({x^2} - 6x + 12) \ge - 2$ નું સમાધાન કરે તેવી $x$ ની વાસ્તવિક કિમતોનો ગણ મેળવો.