સમીકરણ $3\left(x^2+\frac{1}{x^2}\right)-2\left(x+\frac{1}{x}\right)+5=0$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા $.............$ છે.
$4$
$0$
$3$
$2$
સમીકરણ $|{x^2}$ $+ 4x + 3|$ $+ 2x + 5 = 0$ ના બીજની સંખ્યા મેળવો.
જો $\alpha, \beta$ એ સમીકરણ $x^2-x-1=0$ ના બીજ હોય અને $\mathrm{S}_{\mathrm{n}}=2023 \alpha^{\mathrm{n}}+2024 \beta^{\mathrm{n}}$ હોય, તો :
$x$ ની બધી જ વાસ્તવિક કિંમતો માટે $\frac{x}{{{x^2}\, + \,4}}$ ની કિંમતનો વિસ્તાર કેટલો થશે ?
જો દરેક $x \in R$ માટે,${x^2} + 2ax + 10 - 3a > 0$ તો .