વિધાન $(p \vee q) \wedge(p \vee r) \Rightarrow(q \vee r)$ નું સત્યાર્થતા મૂલ્ય $True$ (સત્ય) થાય તેવા $p, q$ અને $r$નાં સત્યાર્થતા મૂલ્યોનાં તમામ ક્રમયુક્ત ત્રયોની સંખ્યા $.........$ છે.
$6$
$7$
$5$
$4$
જો $p, q, r$ એ વિધાનો હોય તો વિધાન $p\Rightarrow (q\vee r)$ =
$p$ અને $q$ એ કોઈ પણ બે તાર્કિક વિધાનો અને $r:p \to \left( { \sim p \vee q} \right)$ છે જો $r$ નું સત્યાર્થતાનું મુલ્ય $F$ હોય તો વિધાન $p$ અને $q$ નું અનુક્રમે તાર્કિક સત્યાર્થતાનું મુલ્ય ............. થાય
બુલિયન સમીકરણ $p \vee(\sim p \wedge q )$ નું નિષેધ .......... ને સમતુલ્ય થાય
"જો મારી તબિયત સારી ન લાગે તો હું દાક્તર પાસે જઇસ " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............. થાય
જો વિધાન $(p \rightarrow q) \rightarrow (q \rightarrow r)$ એ અસત્ય હોય તો વિધાનો $p,q,r$ નું સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે ......... થાય