બુલિયન સમીકરણ $p \vee(\sim p \wedge q )$ નું નિષેધ .......... ને સમતુલ્ય થાય  

  • [JEE MAIN 2020]
  • A

    $\sim p \vee \sim q$

  • B

    $\sim p \vee q$

  • C

    $\sim p \wedge \sim q$

  • D

    $p \wedge \sim q$

Similar Questions

જો વિધાન $\mathrm{p} \rightarrow(\mathrm{p} \wedge-\mathrm{q})$ અસત્ય હોય તો $p$ અને  $q$ ના સત્યર્થા મૂલ્યો મેળવો.

  • [JEE MAIN 2020]

“જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક છો” આ વિધાનનું સામાનર્થી પ્રેરણ ............. થાય 

  • [JEE MAIN 2019]

 "હું  વિધાલય એ જઇસ જો ત્યાં વરસાદ નહીં પડતો હોય" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............ થાય 

  • [JEE MAIN 2014]

ધારો કે $\Delta, \nabla \in\{\wedge, v\}$ એવાં છે કે જેથી $p$ $\nabla\,q \Rightarrow(( p \Delta q ) \nabla r )$ એ નિત્યસત્ય $(tautology)$ થાય.તો $( p \nabla q ) \Delta\,r$ એ $\dots\dots\dots$ને તાર્કિક રીતે સમકક્ષ છે.

  • [JEE MAIN 2022]

શરત  $(p \wedge q)  \Rightarrow  p$  એ ......... છે