શ્રેણિકની સંખ્યા મેળવો કે જેની કક્ષા $3 \times 3$ છે અને બધાજ ઘટકો $0$ અથવા $1$ હોય અને બધાજ ઘટકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા થાય.
$282$
$283$
$284$
$281$
એક $n-$ આંકડાવાળી ઘન સંખ્યા છે. ત્રણ આંકડા $2,5,7$ વડે $n$ અલગ અલગ આંકડાની ઓછામાં ઓછી $900$ સંખ્યા બનાવી શકાય છે. તો $n$ ની ન્યુનતમ કિમત કેટલી થાય ?
જો $\binom{n-1}{4} , \binom{n-1}{5} ,\binom{n-1}{6}$ સમાંતર શ્રેણી હોય તો $n$ શોધો
$1, 2, 3, 4, 5, 6, 7, 8, 9$ અંકોનો ઉપયોગ કરીને $3$ ભિન્ન અંકોવાળી કેટલી અયુગ્મ સંખ્યા બનાવી શકાય ?(પુનરાવર્તનની છુટ નથી)
નિરીક્ષક $8$ પ્રશ્નોના $30$ ગુણ ફાળવી શકે છે. જો તે કોઈપણ પ્રશ્નને $2$ થી ઓછા ગુણ ન આપે તો, તે કેટલી રીતે ગુણ આપી શકે ?
અંગ્રેજી વર્ણમાળામાં $5$ સ્વરો અને $21$ વ્યંજનો છે. મૂળાક્ષરોમાંથી $2$ ભિન્ન સ્વરો અને $2$ ભિન્ન વ્યંજનો દ્વારા કેટલા શબ્દો બનાવી શકાય ?