વિધાન "$'96$ એ $2$ અને $3'$ વડે વિભાજ્ય છે" નું નિષેધ વિધાન મેળવો. 

  • A

    $96$ એ $2$ અને $3$ વડે વિભાજય નથી 

  • B

    $96$ એ $3$ વડે વિભાજય નથી અથવા $96$ એ $2$ વડે વિભાજય નથી 

  • C

    $96$ એ $3$ વડે વિભાજય છે  અથવા $96$ એ $2$ વડે વિભાજય છે 

  • D

    એક પણ નહિ 

Similar Questions

બુલિયન સમીકરણ $ \sim \left( {p \Rightarrow \left( { \sim q} \right)} \right)$  =

  • [JEE MAIN 2019]

નીચે પૈકીનું કયું $(p \wedge  q)$ સાથે તાર્કિક સમતુલ્યતા ધરાવે છે ?

વિધાન $(p \vee r) \Rightarrow(q \vee r)$ નું નિષેધ કરો.

  • [JEE MAIN 2021]

શરત  $(p \wedge q)  \Rightarrow  p$  એ ......... છે 

નીચેના માંથી ક્યૂ વિધાન ગાણિતિકીય તર્ક રીતે વિધાન $\left( {p \to  \sim p} \right) \to \left( {p \to q} \right)$ જેવુ નથી ?