સૂર્યની આસપાસ ફરતા ગ્રહનું લઘુત્તમ અને મહત્તમ અંતર $x_{1}$ અને $x_{2}$ છે. જો તેના માર્ગ પર ગ્રહની લઘુત્તમ ઝડપ $v_o$ હોય, તો તેની મહત્તમ ઝડપ કેટલી હશે?

  • [JEE MAIN 2021]
  • A
    $\frac{v_{0} x_{2}^{2}}{x_{1}^{2}}$
  • B
    $\frac{{u}_{0} {x}_{1}^{2}}{{x}_{2}^{2}}$
  • C
    $\frac{{v}_{0} {x}_{2}}{{x}_{1}}$
  • D
    $\frac{{v}_{0} {X}_{1}}{{x}_{2}}$

Similar Questions

તારાની આસપાસ દીર્ધવૃત્તીય કક્ષામાં $T$ આવર્તકાળ સાથે ભ્રમણ કરતાં ગ્રહને ધ્યાનમાં લો. દીર્ધવૃત્તીય કક્ષાનો ક્ષેત્રફળ એ શેના સમપ્રમાણમાં છે.

એક ગ્રહ સૂર્યની આજુબાજુ $r$ ત્રિજયાની કક્ષામાં ભ્રમણ કરે છે. તેનો આવર્તકાળ $T$ છે ગ્રહ અને સૂર્ય વચ્ચે લાગતું બળ $r^{-3 / 2}$ ના સમપ્રમાણમાં હોય તો આવર્તકાળનો વર્ગ કોના સમપ્રમાણમાં હોય?

  • [AIIMS 2018]

$A$ ગ્રહનો સૂર્યની ફરતે ભ્રમણનો આવર્તકાળ $B$ ગ્રહ કરતાં $8$ ગણો છે. $A$ નું સૂર્યથી અંતર $B$ ના સૂર્યથી અંતરથી કેટલા ગણું હશે?

  • [AIPMT 1997]

જો $L$ એ પૃથ્વીની આસપાસ $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ઝડપ સાથે ગતિ કરતાં ઉપગ્રહનું કોણીય વેગમાન હોય, તો

સૂર્યમંડળમાં ગ્રહ અને સૂર્ય થી બનતું તંત્ર શું દર્શાવે છે ?