સેકન્ડના લોલકના દોલનોનો સરેરાશ આવર્તકાળ $2.00$ સેકન્ડ છે અને આવર્તકાળની સરેરાશ ત્રુટિ $0.05$ સેકન્ડ છે. મહત્તમ ત્રુટિનું અંદાજિત મૂલ્ય મેળવવા માટે આવર્તકાળ કેટલો હોવો જોઇએ ?
$(2.00 \pm 0.01) s$
$(2.00 +0.025) s$
$(2.00 \pm 0.05) s$
$(2.00 \pm 0.10) s$
જો દળના માપનમાં ત્રુટિ $1\%$ અને ત્રિજયાના માપનમાં ત્રુટિ $1.5\%$ હોય તો તકતીના પરિઘમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મળતી જડત્વની ચાકમાત્રામાં ત્રુટિ .......... $\%$ હશે.
થરમૉમિટર વડે બે પદાર્થોનાં માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે : $t_{1}=20^{\circ} C \pm 0.5^{\circ} C$ અને $t_{2}=50^{\circ} C \pm 0.5^{\circ} C$ છે. બંને પદાર્થોનાં તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો.
ભૂલ અને ત્રુટિ વચ્ચેનો ભેદ સમજાવો.
લઘુતમ માપ અને લઘુતમ માપ ત્રુટિ કોને કહે છે ? અને લઘુતમ માપ ત્રુટિ પર નોંધ લખો.
$(0.4 \pm 0.01)\,g$ નું દ્રવ્યમાન ધરાવતા એક નળાકાર તારની લંબાઈ $(8 \pm 0.04)\,cm$ અને ત્રિજ્યા $(6 \pm 0.03)\,mm$ છે. તેની ઘનતામાં મહત્તમ ત્રુટિ $........\%$ હશે.