પાંચ અવલોકનોનો મધ્યક $4$ છે અને તેમનું વિચરણ પણ $4$ છે. જો પાંચમાંથી ત્રણ અવલોકનો $1, 3, 4$ હોય,તો બાકીના બેનો ગુણાકાર કેટલો થાય?

  • A
    $32$
  • B
    $36$
  • C
    $35$
  • D
    $27$

Explore More

Similar Questions

બે માહિતી ગણ પૈકી દરેકનું કદ $5$ છે. જો વિચરણો $4$ અને $5$ આપેલા હોય અને તેમને અનુરૂપ મધ્યકો અનુક્રમે $2$ અને $4$ હોય,તો સંયુક્ત માહિતીના ગણનું વિચરણ કેટલું થાય?

Difficult
View Solution

$15$ અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $12$ અને $3$ મળ્યા હતા. ફરીથી તપાસતા જાણવા મળ્યું કે એક અવલોકન $12$ ને બદલે $10$ તરીકે વાંચવામાં આવ્યું હતું. જો $\mu$ અને $\sigma^2$ એ સાચા અવલોકનોના મધ્યક અને વિચરણ દર્શાવતા હોય,તો $15(\mu+\mu^2+\sigma^2)$ ની કિંમત $...................$ થાય.

પાંચ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $5.20$ છે. જો ત્રણ અવલોકનો $3, 4$ અને $4$ હોય,તો બાકીના બે અવલોકનોના તફાવતનું નિરપેક્ષ મૂલ્ય શોધો.

જો $\alpha$ અને $\beta$ અનુક્રમે પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓનું મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ હોય,તો ક્રમયુક્ત જોડ $(\alpha, \beta)$ શું થાય?

એક વર્ગમાં $25$ છોકરાઓના ગુણનો મધ્યક $61$ છે અને તે જ વર્ગમાં $35$ છોકરીઓના ગુણનો મધ્યક $58$ છે. તો,બધા $60$ વિદ્યાર્થીઓનો મધ્યક કેટલો થાય ($.25$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo