$x+y \leq 60$,$5x+y \leq 100$,$x \geq 0$,$y \geq 0$ મર્યાદાઓને આધીન $z=50x+15y$ ની મહત્તમ કિંમત કયા બિંદુએ મળે છે?

  • A
    $2650$ બિંદુ $(50, 10)$ પર
  • B
    $1000$ બિંદુ $(20, 0)$ પર
  • C
    $900$ બિંદુ $(0, 60)$ પર
  • D
    $1250$ બિંદુ $(10, 50)$ પર

Explore More

Similar Questions

અસમતાઓ $x+2y \leq 2000$,$x+y \leq 1500$,$y \leq 600$ અને $x \geq 0$ ના ઉકેલ ગણમાં કયો બિંદુનો સમાવેશ થતો નથી?

Difficult
View Solution

આપેલ શક્ય ઉકેલ પ્રદેશ (feasible region) માટે યોગ્ય મર્યાદાઓ (constraints) કઈ છે?

અસમતાઓ $2x + 3y \leq 6$,$x + 4y \leq 4$,$x \geq 0$ અને $y \geq 0$ ના ઉકેલ ગણમાં ખૂણાના બિંદુ તરીકે $\ldots$ બિંદુનો સમાવેશ થાય છે.

હેતુલક્ષી વિધેય $z = 4x + 6y$ ની ન્યૂનતમ કિંમત શોધો,જે શરતો $x + 2y \geq 80$,$3x + y \geq 75$ અને $x, y \geq 0$ ને આધીન છે:

હેતુલક્ષી વિધેય $z=4x+6y$ ની મહત્તમ કિંમત શોધો,જે શરતો $3x+2y \leq 12$,$x+y \geq 4$,$x, y \geq 0$ ને આધીન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo