એક ક્રિકેટ કોચિંગ સેન્ટરના $33$ ખેલાડીઓની મહત્તમ બોલિંગ ઝડપ ($km/h$ માં) નીચે મુજબ છે:
ઝડપ $(km/h)$ $85-100$ $100-115$ $115-130$ $130-145$
ખેલાડીઓની સંખ્યા $11$ $9$ $8$ $5$

મધ્યસ્થ બોલિંગ ઝડપ ($km/h$ માં) શોધો.

  • A
    $108.25$
  • B
    $110.32$
  • C
    $109.17$
  • D
    $121.21$

Explore More

Similar Questions

બહુલક માટેના સૂત્ર $Z = l + \left( \frac{f_{1} - f_{0}}{2f_{1} - f_{0} - f_{2}} \right) \times c$ માં,$f_{0} = \ldots \ldots \ldots$

અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને તે જ માહિતીને વર્ગીકૃત કરીને મેળવેલ મધ્યસ્થ હંમેશા સમાન હોય છે. શું તમને લાગે છે કે આ વિધાન સાચું છે? કારણ આપો.

વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર $\ldots \ldots \ldots \ldots$ છે.

$5$ અવલોકનોનો મધ્યક $16$ છે. જો એક અવલોકન $5$ ને $-5$ દ્વારા બદલવામાં આવે,તો નવો મધ્યક ........... થાય.

નીચે આપેલા વિતરણ માટે,બહુલક વર્ગ કયો છે?
ગુણ વિદ્યાર્થીઓની સંખ્યા
$10$ થી ઓછા $3$
$20$ થી ઓછા $12$
$30$ થી ઓછા $27$
$40$ થી ઓછા $57$
$50$ થી ઓછા $75$
$60$ થી ઓછા $80$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo