વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    $M = 3Z - 2\bar{x}$
  • B
    $M = l + \left( \frac{\frac{n}{2} - cf}{f} \right) \times h$
  • C
    $M = l + \left( \frac{\frac{n}{2} - cf}{f_1 - f_2} \right) \times h$
  • D
    $M = l + \left( \frac{f_1 - f_0}{2f_1 - f_0 - f_2} \right) \times h$

Explore More

Similar Questions

નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ વર્ગ .......... છે.
વર્ગ $20-25$ $25-30$ $30-35$ $35-40$ $40-45$ $45-50$ $50-55$
આવૃત્તિ $2$ $5$ $8$ $10$ $7$ $10$ $3$

અવલોકનો $4, 5, 6, 3, 4, 3, 3, 2, 3, 5$ નો બહુલક $\ldots \ldots \ldots \ldots$ છે.

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક $37$ છે. ખૂટતી આવૃત્તિ $x$ શોધો.
વર્ગ$0-10$$10-20$$20-30$$30-40$$40-50$$50-60$$60-70$
આવૃત્તિ$4$$7$$x$$18$$15$$8$$7$

એક ગામમાં ખેતીલાયક જમીનનું આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે મુજબ છે:
જમીનનો વિસ્તાર (હેક્ટરમાં) $1-3$ $3-5$ $5-7$ $7-9$ $9-11$ $11-13$
પરિવારોની સંખ્યા $20$ $45$ $80$ $55$ $40$ $12$

ગામની ખેતીલાયક જમીનનો બહુલક શોધો (હેક્ટરમાં).

નીચે આપેલ વિતરણ માટે સંચયી આવૃત્તિ વિતરણ તૈયાર કરો:
વર્ગ $12.5-17.5$ $17.5-22.5$ $22.5-27.5$ $27.5-32.5$ $32.5-37.5$
આવૃત્તિ $2$ $22$ $19$ $14$ $13$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo