$3 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહધારિત લૂપના કેન્દ્રથી $4 \text{ cm}$ દૂર તેની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $54 \mu\text{T}$ છે. તો લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ($\mu\text{T}$ માં)?

  • A
    $250$
  • B
    $150$
  • C
    $75$
  • D
    $125$

Explore More

Similar Questions

શું ચુંબકીય બળો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે? ઉગમબિંદુ પર સ્થિત બે પ્રવાહ ખંડો $\overrightarrow{dl_1} = dl(\hat{i})$ અને $(0, R, 0)$ પર સ્થિત $\overrightarrow{dl_2} = dl(\hat{j})$ માટે ચકાસો. બંનેમાં પ્રવાહ $I$ વહે છે.

બાયોટ-સાવર્ટના નિયમ અને કુલંબના નિયમ વચ્ચેનો તફાવત આપો.

$2\pi \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રિત ગૂંચળા એકબીજાને કાટખૂણે રાખવામાં આવ્યા છે. જો બંને ગૂંચળામાંથી અનુક્રમે $3 \text{ A}$ અને $4 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ ($\text{Wb m}^{-2}$ માં) કેટલું હશે?

બાયો-સાવર્ટના નિયમના ખાસ કિસ્સાઓની ચર્ચા કરો.

Difficult
View Solution

$50$ આંટા,$0.5\, m$ ત્રિજ્યા અને $2\, A$ વિદ્યુતપ્રવાહ ધરાવતી કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo