$0.5 \,m$ ત્રિજયા અને $50$ આંટા ધરાવતી કોઇલમાં $2\, A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય, તો કોઇલનાં કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્રની તીવ્રતા કેટલી થાય?

  • A

    $0.5 \times {10^{ - 5}}\,T$

  • B

    $1.25 \times {10^{ - 4}}\,T$

  • C

    $3 \times {10^{ - 5}}\,T$

  • D

    $4 \times {10^{ - 5}}\,T$

Similar Questions

$10\,cm$ બાજુ ધરાવતા ષટકોણ માં આટાની સંખ્યા $50$ છે. તેમાથી $I$ પ્રવાહ પસાર કરતા કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર $\frac{\mu_{0} I}{\pi}$

  • [JEE MAIN 2020]

હિલીયમ ન્યુકિલયસ $0.8\,m$ ત્રિજયાના વર્તુળ પર $2$ સેકન્ડમાં એક પરિભ્રમણ પૂરું કરે છે.તો કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?

$10\, cm$ ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા $100$ આંટા ધરાવતું એક ગુંચળું $(Coil)$  ધ્યાનમાં લો, જેમાંથી $\,1 A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આ ગુંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ? 

રીંગની અક્ષ પર $0.05 \,m$ અને $0.2\, m$ અંતરે ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર $8:1$ હોય,તો રીંગની ત્રિજયા કેટલા ......$m $ હશે?

એક ખંડ $\Delta l=\Delta \hat{i}$ ને ઉગમબિંદુ ઉપર મૂકવામાં આવેલ છે. જેમાંથી મોટો પ્રવાહ $I=10 \mathrm{~A}$ પસાર થાય છે. આ $1 \mathrm{~cm}$ લંબાઇના $\Delta x$ ખંડને કારણે $y$-અક્ષ ઉપર $0.5$ અંતરે ચુંબકીય ક્ષેત્ર. . . . . .હશે.

  • [JEE MAIN 2024]