ચુંબકીય ધ્રુવો પર ચુંબકીય સોયનો ઉપયોગ દિશા શોધવા માટે કરી શકાતો નથી કારણ કે ....
ધ્રુવો પર ચુંબકીયક્ષેત્ર શૂન્ય હોય.
ધ્રુવો પર ચુંબકીયક્ષેત્ર શિરોલંબ હોય.
નીચા તાપમાને ચુંબકીય સોય ચુંબકત્વ ગુમાવે છે.
એક પણ નહિ
આફ્રિકામાં કોઈ સ્થળે, ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી $12^{\circ}$ પશ્ચિમ તરફ (દિશા) દર્શાવે છે. નમન વર્તુળની (ડીપ દર્શાવતી) ચુંબકીય સોયના ઉત્તરધ્રુવની અણીને મેગ્નેટીક મેરીડીયનના સમતલમાં રાખતાં તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ $60^{\circ}$ કોણ દર્શાવે છે. પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે $0.16 \;G$ છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય) ક્ષેત્રની દિશા અને મૂલ્ય દર્શાવો.
પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખાઓ અને ચુંબકીય ધ્રુવોના સ્થાનની માહિતી આપો.
ચુંબકીય ધ્રુવો પર ડીપ એન્ગલ કેટલા ...$^o$ હોય?
$T$ સમયગાળા સાથે સમક્ષિતિજ સમતલમાં $60^{\circ}$ નાં ડીપ એન્ગલે ચુંબકીય સોયને દોલન કરવામાં આવે છે. આજ સોયને મેગ્નેટિક મેરિડિયનને સુસંગત ઊર્ધ્વ સમતલમાં દોલન કરવામાં આવે તો સમયગાળો
ચુંબકીય મેરીડીયન અને ભૌગોલિક મેરીડીયનને વચ્ચેના ખૂણાને શું કહેવાય?