વર્તુળ $C_1: (x-4)^2 + (y-5)^2 = 4$ ની જીવાઓ કે જે કેન્દ્ર આગળ $\theta_i$ ખૂણો આંતરે છે,તેના મધ્યબિંદુઓનો બિંદુપથ $r_i$ ત્રિજ્યા ધરાવતું વર્તુળ છે. જો $\theta_1 = \frac{\pi}{3}$,$\theta_3 = \frac{2\pi}{3}$ અને $r_1^2 = r_2^2 + r_3^2$ હોય,તો $\theta_2$ ની કિંમત શોધો.

  • A
    $\frac{\pi}{4}$
  • B
    $\frac{3\pi}{4}$
  • C
    $\frac{\pi}{6}$
  • D
    $\frac{\pi}{2}$

Explore More

Similar Questions

ધારો કે $C$ એ $(0,0)$ કેન્દ્ર અને $3$ એકમ ત્રિજ્યા ધરાવતું વર્તુળ છે. વર્તુળ $C$ ની જે જીવાઓ કેન્દ્ર આગળ $\frac{2\pi}{3}$ માપનો ખૂણો આંતરે છે,તેના મધ્યબિંદુઓના બિંદુપથનું સમીકરણ શોધો:

રેખાઓ $tx - 2y - 3t = 0$ અને $x - 2ty + 3 = 0$ $(t \in R)$ ના છેદબિંદુનો બિંદુપથ છે

જો એક વર્તુળ બિંદુ $(1, 2)$ માંથી પસાર થતું હોય અને વર્તુળ $x^2 + y^2 = 4$ ને લંબરૂપે છેદતું હોય,તો તેના કેન્દ્રના બિંદુપથનું સમીકરણ શોધો.

Difficult
View Solution

એક બિંદુ જે બિંદુ $(a, 0)$ અને $y$-અક્ષથી સમાન અંતરે રહે તે રીતે ગતિ કરે છે,તો તેના બિંદુપથનું સમીકરણ શોધો.

દ્વિ-પરિમાણીય યામ સમતલમાં ત્રણ ભિન્ન બિંદુઓ $A, B, C$ આપેલા છે,જેથી દરેક બિંદુનું $(1, 0)$ થી અંતર અને $(-1, 0)$ થી અંતરનો ગુણોત્તર $\frac{1}{2}$ છે. તો ત્રિકોણ $ABC$ નું પરિકેન્દ્ર કયા બિંદુએ હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo