$P$ નો બિંદુપથ શોધો જેથી $\Delta PAB$ નું ક્ષેત્રફળ $= 12 \text{ sq. units}$ થાય,જ્યાં $A(2, 3)$ અને $B(-4, 5)$ છે.

  • A
    $(x + 3y - 1)(x + 3y - 23) = 0$
  • B
    $(x + 3y + 1)(x + 3y - 23) = 0$
  • C
    $(3x + y - 1)(3x + y - 23) = 0$
  • D
    $(3x + y + 1)(3x + y + 23) = 0$

Explore More

Similar Questions

જો બિંદુ $P$ થી બે પરસ્પર લંબ રેખાઓના અંતરનો સરવાળો $1$ એકમ હોય,તો $P$ નો બિંદુપથ શું છે?

એક ચલિત સીધી રેખા $x + 2y = 1$ અને $2x - y = 1$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થાય છે અને યામ અક્ષોને $A$ અને $B$ માં મળે છે. $AB$ ના મધ્યબિંદુનો બિંદુપથ શોધો:

Difficult
View Solution

જો બિંદુ $\left(\alpha, \frac{7 \sqrt{3}}{3}\right)$ એ રેખાઓ $x \cos \theta + y \sin \theta = 7, \theta \in \left(0, \frac{\pi}{2}\right)$ ના યામ અક્ષો વચ્ચેના રેખાખંડોના મધ્યબિંદુઓ દ્વારા બનતા વક્ર પર આવેલું હોય,તો $\alpha$ ની કિંમત શોધો.

$AB$ એ અક્ષો વચ્ચે ગતિ કરતો રેખાખંડ છે,જેથી '$A$' એ $X$-અક્ષ પર અને '$B$' એ $Y$-અક્ષ પર છે. જો $P$ એ $AB$ પરનું એવું બિંદુ હોય કે જેથી $PA=b$ અને $PB=a$ થાય,તો $P$ ના બિંદુપથનું સમીકરણ શું છે?

એક સીધી રેખા જે નિશ્ચિત બિંદુ $(2, 3)$ માંથી પસાર થાય છે,તે યામ અક્ષોને ભિન્ન બિંદુઓ $P$ અને $Q$ માં છેદે છે. જો $O$ ઉગમબિંદુ હોય અને લંબચોરસ $OPRQ$ પૂર્ણ કરવામાં આવે,તો $R$ નો બિંદુપથ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo