રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ એવી રીતે ગતિ કરે છે કે જેથી $\frac{1}{a^2} + \frac{1}{b^2} = \frac{1}{2c^2},$ જ્યાં $a, b, c \in R_0$ અને $c$ અચળ છે. તો આપેલ રેખા પર ઉગમબિંદુમાંથી દોરેલા લંબના પાદનો બિંદુપથ શોધો -

  • A
    $x^2 + y^2 = c^2$
  • B
    $x^2 + y^2 = 2c^2$
  • C
    $x^2 + y^2 = \frac{c^2}{2}$
  • D
    $x^2 + y^2 = 4c^2$

Explore More

Similar Questions

જો રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ એક ચલિત રેખા હોય કે જેથી $\frac{1}{a^2} + \frac{1}{b^2} = \frac{1}{c^2}$,તો ઉગમબિંદુમાંથી રેખા પરના લંબપાદનું બિંદુપથ શોધો:

Difficult
View Solution

ધારો કે $P(2, -3)$ અને $Q(-2, 1)$ એ $\Delta PQR$ ના શિરોબિંદુઓ છે. જો $\Delta PQR$ નું મધ્યકેન્દ્ર રેખા $2x + 3y = 1$ પર આવેલું હોય,તો $R$ નો બિંદુપથ શોધો.

$10$ વાગ્યા અને $11$ વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના બે કાંટા ઊભી રેખાની સાપેક્ષમાં સંમિત (symmetric) હશે (જવાબ નજીકની સેકન્ડમાં આપો)?

જેનો યામ (abscissa) તેના કોટિ (ordinate) જેટલો હોય અને જે બિંદુઓ $(1, 0)$ અને $(0, 3)$ થી સમાન અંતરે હોય તે બિંદુ કયું છે?

જો $A=(0,1), B=(1,2), C=(-2,1)$ હોય,તો બિંદુ $P(x,y)$ ના બિંદુપથનું સમીકરણ શોધો કે જેથી ત્રિકોણ $PAB$ નું ક્ષેત્રફળ = ત્રિકોણ $PAC$ નું ક્ષેત્રફળ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo