તારને જ્યારે $100\,N$ અને $120\,N$ નું તણાવબળ લગાડવામાં આવે છે ત્યારે તેની લંબાઈ અનુક્રમે $l_1$ અને $l_2$ થાય છે. જો $10 l_2=11 l_1$, હોય તો, તારની મૂળ લંબાઈ $\frac{1}{x} l_1$ મળે છે. $x$ નું મૂલ્ય $.......$ છે.
$8$
$2$
$6$
$4$
સ્ટીલ અને પ્લાસ્ટિક એ બેમાંથી કયું વધુ સ્થિતિસ્થાપક છે ? કારણ સાથે જવાબ આપો.
આકાર સ્થિતિસ્થાપક અંક અને યંગ મૉડયુલસના મૂલ્યોનો સંબંધ લખો.
તાંબા અને સ્ટીલ પૈકી કોનો યંગ મોડ્યુલ્સ વધુ છે ?
તારનો એક છેડો છત સાથે જડિત છે અને બીજા છેડાથી $2 \mathrm{~kg}$ નું દળ લટકાવેલ છે. આવો સમાન બીજો તાર ભારના છેડે થી લટકાવવામાં આવે છે અને નીચેના તારને છેડે $1 \mathrm{~kg}$ નું દળ લટકાવવામાં આવે છે. તો ઉપરના તારમાં અને નીચેના તારમાં પ્રવર્તતી સંગતવિકૃતિતોનો ગુણોત્તર_____________હશે.
[તારનો આડઇેદનું ક્ષેત્રણ $=0.005 \mathrm{~cm}^2 \gamma=2 \times 10^{11} \mathrm{Nm}^{-2}$ અને $\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}$ ]
$Y$ યંગ મોડયુલસ ધરાવતા તારમાં પ્રતિબળ $S$ છે,તો એકમ કદ દીઠ ઊર્જા કેટલી થાય?