આકાર સ્થિતિસ્થાપક અંક અને યંગ મૉડયુલસના મૂલ્યોનો સંબંધ લખો.

Similar Questions

એક તાર પર $2 \,kg$ નું દળ લગાવતા તેની લંબાઈમાં $2\, mm$ નો વધારો થાય છે જો તેની ત્રિજ્યા અડધી કરી દેવામાં આવે તો લંબાઈમાં ......... $mm$ ફેરફાર થાય.

$2 \,m$ લંબાઈ અને $50\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લોખંડના તાર પર $250\,kg$ નું દળ લગાવતા તેની લંબાઈમાં થતો વધારો $0.5\, mm$ છે તો લોખંડના તારનો યંગ મોડ્યુલસ કેટલો હશે ?

સ્ટીલ માટે યંગ મોડયુલસ $2 \times {10^{11}}\,N{m^{ - 2}}$ અને બ્રેકીંગ વિકૃતિ $0.15$ હોય,તો બ્રેકીંગ પ્રતિબળ કેટલું થાય ?

સ્ટીલ અને કોપરના સમાન લંબાઈના તાર પર સમાન વજન લગાવીને ખેચવામાં આવે છે.સ્ટીલ અને કોપરના યંગ મોડ્યુલસ અનુક્રમે $2 \times {10^{11}}\,N/{m^2}$ અને $1.2 \times {10^{11}}\,N/{m^2}$ છે.તો લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?

રબર કરતાં સ્ટીલનો યંગ મોડ્યુલસ ઘણો વધારે છે, તો સમાન પ્રતાન વિકૃતિ માટે કોનું તણાવ પ્રતિબળ વઘારે હશે ?