અનુક્રમે $\mu_1$ અને $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા $d_1$ અને $d_2$ લંબાઈના સંપર્કમાં રહેલા બે માધ્યમોના ઓપ્ટિકલ પથની લંબાઈ કેટલી થાય?

  • A
    $\mu_1 d_1 + \mu_2 d_2$
  • B
    $\mu_1 d_2 + \mu_2 d_1$
  • C
    $\frac{d_1 d_2}{\mu_1 \mu_2}$
  • D
    $\frac{d_1 + d_2}{\mu_1 \mu_2}$

Explore More

Similar Questions

કાચમાં પ્રકાશનો વેગ,જેનો હવાના સાપેક્ષ વક્રીભવનાંક $1.5$ છે,તે $2 \times 10^8 \ m/s$ છે. એક ચોક્કસ પ્રવાહીમાં પ્રકાશનો વેગ $2.5 \times 10^8 \ m/s$ માલૂમ પડે છે. તો હવાના સાપેક્ષ તે પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

એક પ્રકાશનું કિરણ પ્રદેશ $I$ થી પ્રદેશ $IV$ તરફ ગતિ કરી રહ્યું છે (આકૃતિ જુઓ). પ્રદેશ $I$,$II$,$III$ અને $IV$ ના વક્રીભવનાંક અનુક્રમે $n_0$,$\frac{n_0}{2}$,$\frac{n_0}{6}$ અને $\frac{n_0}{8}$ છે. આપાતકોણ $\theta$ શોધો જેના માટે કિરણ પ્રદેશ $IV$ માં પ્રવેશતા સહેજ ચૂકી જાય છે:

ધારો કે હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ $\sqrt{2n}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં આપાત થાય છે. આપાતકોણ એ વક્રીભૂતકોણ કરતાં બમણો છે. તો,આપાતકોણ કેટલો હશે?

શૂન્યાવકાશમાં પ્રકાશનું એક કિરણ $AO$ કાચના સ્લેબ પર $60^o$ ના ખૂણે આપાત થાય છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $OB$ દિશામાં $30^o$ ના ખૂણે વક્રીભવન પામે છે. $A$ થી $B$ સુધીના પ્રકાશના કિરણનો ઓપ્ટિકલ પથ લંબાઈ કેટલી છે?

એક પ્રકાશનું કિરણ વિસ્તાર $I$ થી વિસ્તાર $IV$ તરફ ગતિ કરે છે (આકૃતિ જુઓ). વિસ્તાર $I, II, III$ અને $IV$ ના વક્રીભવનાંક અનુક્રમે $n_0, \frac{n_0}{2}, \frac{n_0}{6}$ અને $\frac{n_0}{8}$ છે. આપાતકોણ $\theta$ શોધો જેના માટે કિરણ વિસ્તાર $IV$ માં પ્રવેશતા સહેજ ચૂકી જાય છે:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo